Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

રાજકોટમાં સવારથી ઝરમર વરસાદઃ હીલ સ્ટેશન જેવુ વાતાવરણ સર્જાયુ

રાજકોટમાં આજે વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો હતો જેના કારણે શહેરમાં હીલ સ્ટેશન જેવુ વાતાવરણ સર્જાયુ હતું. તસ્વીરમાં ઝરમર વરસાદ વચ્ચે આજે નાગરીકોએ રેઈન કોટ અને છત્રીના સહારે સ્કૂલ-કોલેજ અને કામધંધે જવુ પડયુ હતુ તે નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૨-૧૬)

(3:39 pm IST)