Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

લેંગ લાઇબ્રેરી પરિવાર દ્વારા અનુપમ દોશીનું સન્માન

રાજકોટઃ દીકરાનું ઘર વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી અને વિવેકાનંદ યુથ કલબના સંચાલક શ્રી અનુપમ દોશીને તેમની અનુપમ સેવા સમાજ સેવા બદલ ફુલછાબ એવોર્ડ મળતા ૧પ૦ વર્ષ જુની લેંગ લાઇબ્રેરી પરિવાર દ્વારા લાઇબ્રેરીના કારોબારી સભ્ય હોવાના ગૌરવ સાથે  સન્માન કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીરમાં લાઇબ્રેરીના અગ્રણીઓ ડો.નિરંજન પરીખ, પ્રવીણભાઇ રૂપાણી, ડો.નીતિન વડગામા, દિનકર દેસાઇ, કમલેશ બલભદ્ર વગેરે ઉપસ્થિત છે.

(3:16 pm IST)