Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

રાજકોટ માર્કેટ યાર્ડમાં વાહનોની લાંબી કતારો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના  માર્કેટ યાર્ડો આવતી કાલે લાભપાંચમથી ખુલનાર છે. રાજકોટ યાર્ડ ખાતે લાભપાંચમ પૂર્વે વિવિધ જણસીઓ ભરેલા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને કપાસ અને મગફળીના જથ્થા ભરેલા વાહનોની લાંબી કતારો લાગી છે જે તસ્વીરમાં નજરે પડે છે.

(1:22 pm IST)