Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

સાંભળે નહિ સહુ, એટલે કાનમાં કહુ

રાજકોટઃ પંચાયતની સામાન્ય સભામાં સભ્ય વાલીબેન તરવડા અને ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ અર્જુન ખાટરિયાને સલાહ-સૂચન રૂપે કાનમાં કંઇક કહેતા કેમેરામાં કેદ થઇ ગયા હતા.(તસ્વીર- સંદીપ બગથરિયા)

(3:26 pm IST)