Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

ઉગ્ર દલીલ

 જિલ્લા પંચાયતની સામાન્ય સભા છોડીને ડી.ડી.ઓ અનિલકુમાર રાણાવાસિયા થોડો સમય માટે ઓફીસમાં જતા રહેતા જાવેદ પીરજાદા બ્રિજેશ મેરજા, અર્જુન ખાટરિયા, ચંદુભાઇ શીંગાળા વગેરેએ ત્યાં ઘસી જઇ ઉગ્ર દલીલ કરેલ તે પ્રસંગથી તસ્વીર (તસ્વીરઃ સંદીપ બગથરિયા)

(3:26 pm IST)