Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

રાજકોટમાં 146 સેમ્પલ પૈકી 144 નેગેટિવ : 2 રિપોર્ટ પોઝિટિવ : માધાપરના યુવાન અને માલિયાસણના આધેડને કોરોના વળગ્યો

ઉપલેટની એક મહિલા અને ધોરાજીના એક પુરુષ સાજા થતા બનેને હોસ્પિટલમાંથી રજા અપાઈ..

રાજકોટ : રાજકોટમાં આજે કુલ 146 સેમ્પલ લેવાયા તેમાં 144 નેગેટિવ અને 2 પોઝિટિવ જાહેર થયા છે રાજકોટના માધાપરનો 24 વર્ષનો યુવાનને સવારે પોઝિટિવ આવ્યા બાદ સાંજે રાજકોટ ના માલિયાસણના 54 વર્ષના આધેડને કોરોના વળગ્યો  છે આરોગ્યની ટિમો દોડી ગઈ છે આ બે કેસ સાથે રાજકોટના 83 અને જિલ્લાના  32 સહિત કુલ 115 કેસો નોંધાયા છે આજે ઉપલેટની એક મહિલા અને ધોરાજી ના એક પુરુષ સાજા થતા બને ને હોસ્પિટલમાં થી રજા અપાઈ.છે
 

(8:16 pm IST)