Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

જંગલેશ્વરની સલમા ઉર્ફે ચિનુડીને માદક પદાર્થ હેરોઇન સપ્લાય કરનાર રાજસ્થાનના વૃદ્ધ ભેરૈયા મિણાને ઝડપી લેતી રાજકોટ એસઓજી

રાજકોટ; લોકડાઉન વચ્ચે શહેર ભક્તિનગર પોલીસે રૂખડીયા પરાના દંપતીને હેરોઇન સાથે પકડ્યું હતું. પૂછતાછમાં જંગલેશ્વરની સલમા ઉર્ફ ચીનુડી બસીર સંધીનું નામ ખુલતા તેને એસઓજીએ પકડી હતી. વિશેષ તપાસમાં સપ્લાયર તરીકે રાજસ્થાનના વૃદ્ધનું નામ ખુલતા તેને પકડી લેવાયો છે.

પૌલીસ કમિશ્રર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર અહેમદ ખુરશીદ સા, તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર 5 મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ)  જયદીપસિંહ સરવૈયા તથા પો.ઇન્સ આર,વાય,રાવલ સા. એસ.ઓ.જીએ રાજકોટ શહેરના ભક્તિનગર પો.સ્ટે.ના ગુ.ર.નં-૪૪૧/ર૦ર૦ એન.ડી.પી.એસ.એક્ટ ૮(સી), ર૧(બી), ર૯ મુજબના કામે ગુનો દાખલ થયેલ. જે ઉપરોક્ત ગુંન્હાનાં કામે અગાઉ સલમા ઉર્ફે ચીનુડી બસીરભાઇ સંધી રહે. જંઞલેશ્વર તથા અન્ય ત્રણ સાગરીતોની ધરપકડ કરી જ્યુડીસ્યલ કસ્ટડીમાં મોકલવ્મમાં આવેલ અને ઉપરોકત ગન્હરાના જળમુળ સુધ્રી પહોંચવા બાબતે મદદનીશ પોલીસ કમિશ્નર (કાઇમ] જયદીપસિંઠ સરવૈયાએ અંગત રસ દાખવી એસ.ઓ.જી.ના પો.ઇન્સ.શ્રી આર.વાય રાવલને જરૂરી સલાહ માર્ગદર્શન આપેલ.

જેથી એસ. ઓ.જી.ના પો.ઇન્સ.શ્રી આર,વાય રાવલ સા.નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના તાબાના પો.સ.ઇ એમ.એસ.અંસારી તથા સાથેના પો.હેડ. કોન્સ ઝહીરભાઇ ખફીફ તથા પો.કોન્સ અનીલસિંફ ગોઠીલ તથા પો.કોંન્સ અઝહરદીનલાઇ બુખારી ની એક ટીમ બનાવી ઉપરોક્ત ગુના બાબતે તપાસ અર્થે રાજસ્થાન મોકલેલ. જે દરમ્યાન ખુબજ શોધખોળ કરી અને રાજસ્થાનની સ્થાનીક પોલીસ ની મદદ લઇ રાજસ્થાન ખાતેના ગામ,સુરપુર તા.પીપલખુંતટ જી.પ્રતાપગઢ ના રહૅવાશી નામે ભેરૈયા ગોતમ મીણા ઉ.વ-૬ર ધંધો.ખેત મજુરી વાળાને આજરોજ તા.૩૦/૦૫/૨૦૨૦ ના ક.ર૧/૪૫ વાગ્યે ઉપરોક્ત ગુનાના કામે અટક કરેલ છે.

અમર (૧) ભેરૈયા ગોતમ મીણા ઉ.વ-૬ર ધંધો.ખેત મજુરી ગામ.સુરપુર તા.પીપલખુંતટ

જી.પ્રતાપગઢ રા.રાજસ્થાન કામગીરી કરનાર અધિકારી/કર્મચારી - રાજકોટ શહેરના મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) જયદીપસિંફ સરવૈયા,પો.ઇન્સ આર.વાય.રાવલ એસ.ઓ.જી.ના પો. સબ. ઇન્સ એમ. એસ. અંસારી, પો.હેડ. કોન્સ ઝહીરભાઇ ખફીફ,પો.કૉન્સ. અનીલસિંહ ગોહીલ, પો.કોન્સ અઝહરુદીનભાઇ બુખારી,પો.કોન્સ.અજયભાઇ શુક્લા તથા કૃષ્ણદેવસિંહ જાડેજા,પ્રદીપસીંહ ગોહીલ,રણછોડભાઇ આલ,પો.કોન્સ. ગિરીરજર્સીક જાડૅજા,મહીલા પો.કોન્સ સોનાબેન મુળીયા નાઓ દ્રારા કામગીરી કરવામા આવેલ છે.

(12:10 pm IST)