Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

હનુમાન મઢી શિવપરાનો ઇરફાન હાથરોટીયા છોટા હાથીમાં ૧ર ઘેંટા ખીચોખીચ ભરીને નીકળતાં પકડાયો

રાજકોટ : રૈયા રોડ હનુમાન મઢી પાછળ શિવપરા-રમાં રહેતો ઇરફાન તારભાઇ કાથરોટીયા (ખાટકી) (ઉ.ર૬) છોટા હાથી નં. જી.જે. ૧ર બી ડબલ્યુ-૦૮૧૧માં ઘાસચારા કે પાણી વગર ૧ર ઘેટાને ખીચોખીચ ભરી ગોંડલી રોડ ચોકડી ચેક પોસ્ટ પાસેથી નીકળતાં આજી ડેમ પોલીસ મથકના એએસઆઇ એન. એમ. ચાવડા, કોન્સ. સંજયભાઇ સહિતે પકડી લઇ પશુપ્રત્યે ધાતકીપણુ દાખવવાનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે.

(12:09 pm IST)