Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

છેલ્લા ૩ દિ'માં જાહેરમાં થૂંકનાર વ્યકિતઓની સંખ્યામાં ઘટાડોઃ બંછાનિધી પાની

રાજકોટ : જાહેરમાં ચાલુ વાહને પાન-માવા-ફાકી-ગુટખા થૂંકવા બાબતે તા. ૧૭ થી તા. ૩૧ સુધીમાં ૪૪૬ વ્યકિતઓને ઇ-મેમો ઇસ્યુઃ ૧૧૭ વ્યકિતઓએ રૂ. ર૯ હજારનો દંડ ભર્યો

(3:27 pm IST)