Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

પીએસઆઇ રામ પરીવાર તથા શાળાનું ગૌરવઃ ધનલ

૯૯.રપ પીઆર મેળવતાં સમાજ પણ ખુશ

રાજકોટ, તા., ૩૧: પોતાની કાર્યદક્ષતા માટે તત્‍કાલીન મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલ તથા ઉચ્‍ચ અધિકારીઓની વાહ-વાહ મેળવનાર પોલીસ તંત્રના રામભાઇ રામની સુપુત્રીએ ૯૯.રપ પીઆર તથા (૯૦.પ) ટકા સાથે એ ગ્રેડ મેળવી પરીવાર તથા  ગંગોત્રી વિદ્યામંદિર (ગોંડલ) તથા  આહિર સમાજનું ગૌરવ વધારતા  ધનલ પર  તથા તેમના પરિવાર પર શુભેચ્‍છાઓનો ધોધ (મો. નં. ૯૮રપ૧ ૯૯૮૮૬) ઉપર વરસી રહયો છે. 

(4:20 pm IST)