Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

લાડકવાયા હેતની હત્યાથી શોકમાં ગરક પિતાની તબિયત બગડી

રાજકોટઃ શાપર વેરાવળના કોળી દંપતિના લાડકવાયા પુત્ર હેત (ઉ.૪)નું ખંડણી માટે અપહરણ કરી હત્યા કરનારાને પોલીસે દબોચી લીધો છે અને હાલ તે રિમાન્ડ પર છે. ત્યારે આજે હેતના પિતા હરેશભાઇ જબુલભાઇ વાઢેરને અચાનક ગભરામણ થવા માંડતા સારવાર માટે ૧૦૮ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

(4:07 pm IST)