Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

વોડ નં.૧૦માં શિવશકિત કોલોનીમાં પેવર રોડનું ખાતમુહુર્ત

રાજકોટઃ વોર્ડનં.૧૦ના કોર્પોરેટરો તથા સંગઠનની ટીમ દ્વારા વોર્ડમાં યુનિર્વસીટી પર આવેલ શિવશિકત કોલોનીમાં પેવર રોડનું ખાતમુહુર્ત મેયર જૈમનભાઈ ઉપાધ્યાયના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આ વોર્ડના કોર્પોરેટરો અશ્વિનભાઈ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, પ્રભારી માધવભાઈ દવે, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, પૂર્વ કોર્પોરેટર પરેશભાઈ હુંબલ, યુવા મોરચાના કુલદિપસિંહ જાડેજા, રઘુભા વાઘેલા, બલરાજ રાણા, શિવશકિત કોલોનીના સ્થાનીક રહીશો ઉપસ્થિત રહયા હતા.

(4:04 pm IST)