Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

રાજકોટના સૌ પ્રથમ કોરોનાનો પોઝીટીવ કેસ કેસમાં જંગલેશ્વરના યુવાન નદીમની સારવાર પછી નેગેટીવ રિપોર્ટ : હજુ આવતીકાલે વધુ એક રિપોર્ટ કરાશે અને નેગેટીવ રિપોર્ટ આવશે તો હોસ્પિટલમાં રજા આપી દેવાશે

રાજકોટઃ રાજકોટનો પ્રથમ કોરાના પોઝીટીવ રિપોર્ટ જંગલેશ્વર વિસ્તારના નદીમનો આવેલ અને તેની સારવાર બાદ નેગેટીવ રિપોર્ટ આવ્યાનું આરોગ્ય વિભાગે જાહેર કરેલ છે.આવતીકાલે આ યુવાનનો વધુ એક રિપોર્ટ કરાશે અને નેગેટીવ રિપોર્ટ આવશે તો તેમને હોસ્પિટલામંથી રજા આપી દેવાશે

(6:36 pm IST)
  • એક જ દિવસમાં ૧૬-૧૬ મોતથી દેશભરમાં હાહાકાર : કોરોનાના કુલ કેસ ૧૩૫૦થી વધુ : ૧૩૫થી વધુ દર્દીઓ સાજા થયા : મૃત્યુઆંક ૪૫ થયો : ટીવી - ૯ : જયારે એબીપી ન્યુઝ મૃત્યુઆંક ૩૨ કહે છે : મહારાષ્ટ્ર - કેરળમાં સંખ્યા ૨૩૦ થઈ : મહારાષ્ટ્રમાં ૧૦ - ગુજરાતમાં ૬ મોત : આંધ્રમાં વધુ ૧૭ના પોઝીટીવ આવ્યા access_time 12:46 pm IST

  • દિલ્હી તબલીગ મુસ્લિમ કાર્યક્રમો અને કોરોના ફેલાવા અંગેના બનાવમાં : ૮૦૦ વિદેશી નાગરિકોને વિઝા રદ કરી તેમને બ્લેક લીસ્ટ કરવા હુકમો access_time 4:08 pm IST

  • માર્ચ મહિનામાં શેરબજારમાં ભારે ઉથલપાથલ સર્જાતા રોકાણ કરનારાના ૩૩ લાખ કરોડ રૂ. ધોવાઈ ગયા access_time 4:16 pm IST