Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

ગ્રામસ્વરાજ મંડળ દ્વારા ફ્રૂટ - માસ્ક વિતરણ

રાજકોટ : ગ્રામસ્વરાજ મંડળ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર ટ્રસ્ટ દ્વારા ૫૦૦ ફ્રૂટ પેકેટ અને માસ્કનું વિતરણ શાપર - વેરાવળના ઝૂંપડપટ્ટીમાં વિસ્તારમાં કરવામાં આવેલ. સહકારી આગેવાન ધીરૂભાઈ ધાબલીયાના માર્ગદર્શન હેઠળ અશોકભાઈએ વાળા પ્રમુખ હીરાભાઈ સાગઠીયા ચેરમેન ભરતભાઈ મકવાણા ઉપપ્રમુખ, દિપેશભાઈ વાળા, જેન્તીભાઈ મકવાણા આ સેવાકાર્યમાં જોડાયા હોવાનું જણાવાયુ છે.

(4:20 pm IST)