Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

વોર્ડ નં.૧૨ના કોંગી કોર્પોરેટરોની અવિરત સેવા

રાજકોટઃ કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતમાં પણ ૨૧ દિવસનું લોક ડાઉન છે. આ સમયમાં જાહેર જીવન ક્ષૈત્રનાં વ્યકિતઓ કંઇ ને કંઇ પ્રવૃતિઓમાં જોડાયેલ રહે છે. આ તકે વોર્ડ નં.૧૨નાં કોંગી કોર્પોરેટર વિજય વાંક, સંજય અજુડીયા તથા કોંગી આગેવાન કનકસિંહ સહિતનાં દ્વારા જરૂરીયાત મંદો લોકોને ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.જે તસ્વીરમાં નજરે પડે છે.

(3:53 pm IST)