Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

ચોપાટ રમી આનંદ માણતો એસ.એસ. મિઠાઈ પરિવાર

રાજકોટ : લોકો ફરજીયાત ઘરે રહી કોઈને કોઈ પ્રવૃતિઓ કરી ટાઈમ પસાર કરી રહ્યા છે. ત્યારે મિઠાઈની દુનિયામાં નામના ધરાવતા એવા શિવશકિત મિઠાઈ (એસ.એસ.)ના સમગ્ર પરિવારજનો ચોપાટ રમી આનંદ માણી રહ્યા છે. તસ્વીરમાં એસ.એસ. મીઠાઈ પરિવારના મનસુખભાઈ અકબરી, જગદીશભાઈ અકબરી, જયોતિબેન અકબરી, અલ્કાબેન અકબરી, મેનીલભાઈ અકબરી, ફોરમબેન અકબરી અને રીદ્ધિબેન અકબરી નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:52 pm IST)