Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

કોર્પોરેટર રાડિયા પરિવાર સાથે હળવા મુડમાં...

રાજકોટઃ જાહેરજીવન સાથે સંકળાયેલા લોકોની સામાન્ય રીતે ઘરમાં  હાજરી ઓછી જોવા મળતી હોય છે પરંતુ લોકડાઉનનાં કારણે ઘરમાં રહેવુ ફરજીયાત છે ત્યારે બાંધકામ સમિતિ ચરેમેન  અને વોર્ડ નં.૨નાં કોર્પોરેટર મનિષ રાડિયા એ જણાવ્યુ હતુ ક, હાલનાં આ સમયમાં સવાર-સાંજ  જરૂરીયાત મુજબ લોક પ્રશ્નોની સમસ્યા ઉકલવામાં આવે છે. ત્યારબાદ બાકીનાં સમયમાં પરીવાર સાથે સમય પસાર કરીએ છે.ફ્રી સમયમાં પરિવાર સાથે હળવા મૂડમાં વિવિધ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે.તે વખતની તસ્વીર.

(3:51 pm IST)