Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

પુર્વ કોર્પોરેટર અશ્વિન પાંભર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં યોગદાન

રાજકોટઃ કોરોના મહામારી સામે લડતમાં અનેકવિધ યોગદાન અપાઇ રહ્યા છે ત્યારે કોરોનાની મહામારીને નાબુદ કરવા મુખ્યમંત્રી રીલીફ ફંડમાં પુર્વ કોર્પોરેટર અને વોર્ડ નં.૮ં ભાજપનાં પ્રમુખ અશ્વિન પાંભર દ્વારા રૂ. એક લાખનો ચેક જિલ્લા કલેકટરને અર્પણ કર્યો હતો. તે વખતની તસ્વીરમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ નજરે પડે છે.

(3:43 pm IST)