Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

દાણાપીઠ-મુખ્ય બજારમાં ખરીદીનો માહોલઃ તંત્રની ચેતવણીએ દુકાનો ફટાફટ ખુલી

રાજકોટઃ રવિવારે દાણાપીઠ સુમસામ હતી, ર૦૦ વેપારીઓને પાસ અપાયા છતાં દુકાનો નહિં ખુલતા દેકારો મચી ગયો હતો, પરિણામે કલેકટરે તમામને બોલાવી ચેતવણી આપતા-દાણાપીઠ અને મુખ્ય બજારો ધમધમી છે, લોકો ખરીદી કરવા નીકળ્યા તે નજરે પડે છે. શાકભાજી-ફ્રુટ પણ આરામથી મળતું હતું, શાકભાજી સસ્તુ થતા ગૃહિણીઓને હાશકારો છે...લોકડાઉનના ૧૪ દિવસ હેમખેમ કાઢવા જરૂરી છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:27 pm IST)