Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

રાજકોટ આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરએ મુખ્યમંત્રી રાહતનિધિમાં એક લાખનો ચેક અર્પણ કર્યો

ભાજપ કોર્પોરેટર જયમીનભાઈએ કલેક્ટરને ચેક અર્પણ કર્યો

રાજકોટ : કોરોના મહામારી સામે લડતમાં અનેકવિધ યોગદાન અપાઈ રહ્યાં છે ત્યારે કોરોનાની મહામારીને નાબુદ કરવા માટે મુખ્યમંત્રી રીલીફ ફંડમા રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરે એક લાખનો ચેક જિલ્લા કલેકટર રમૈયા મોહનને અર્પણ કર્યો હતો

(12:07 am IST)