Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

રામવનમાં હેલ્‍ધી ફૂડ ઝોન

રાજકોટઃ શહેરની આજી ડેમ પાસે નિર્માણ પામેલા રામવન અર્બન ફોરેસ્‍ટના મુલાકાતીઓની સુવિધામાં વધારો કરવા હેલ્‍ધી ફૂડ ઝોન બનાવવામાં આવેશ. સ્‍માર્ટ સીટી અંતર્ગત ‘‘ઇટ સ્‍માર્ટ સ્‍પર્ધા''માં રાજકોટ મહાનગરપાલિકાને મળેલ રૂા. પ૦.૦૦ લાખની પ્રોત્‍સાહન ઇનામની રકમમાંથી આ કાર્ય હાથ ધરવામાં આવશે.

(3:31 pm IST)