Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

રાજકોટમાં બાળલગ્ન અટકાવાયા ;ગાંધીગ્રામમાં 16 વર્ષની પુત્રીની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરાવતા હોવાનું ખુલ્યું :સમાજ સુરક્ષા દ્વારા કાર્યવાહી કરાઈ

રાજકોટ:શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાથી સમાજ સુરક્ષાના અધિકારીઓ દ્વારા બાળ લગ્ન થતા અટકાવવામાં આવ્યા હતા.જાણવા મળતી વિગત મુજબ માત્ર 16 વર્ષની દીકરીના લગ્ન તેના માં-બાપ તેની ઇચ્છા વિરુદ્ધ કરાવતા હોવાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર મામલો ધ્યાને આવતા સમાજ સુરક્ષા દ્વારા બાળ લગ્ન અટકાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(9:42 pm IST)