Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ

 રાજકોટ સ્વ. કેશરબેન કાનાભાઇ ઢોલરીયા, શ્રી વલ્લભભાઇ ભીખાભાઇ ઢોલરીયા પરિવાર - રાજકોટ તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલનાં સંયુકત ઉપક્રમે ૧૫મો શ્રી સદ્ગુરુ સુપર મેગા નેત્રયજ્ઞ યોજાયેલ હતો, જેમાં ૩૨૪ દર્દી ભગવાનનાં આંખમાં મોતીયાનાં ઓપરેશનો કરી નવી દ્રષ્ટિ મેળવી હતી.

(4:01 pm IST)