Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

રાજકોટ પુરવઠાની નવી કાર્ડ વિભાજન યોજના ચારેય ઝોનમાં એપ્રિલથી શરૂ થશેઃ હાલ ૧ હજાર કાર્ડ અંગે કામગીરી

રાજકોટ પુરવઠા તંત્ર દ્વારા આગામી એપ્રિલથી નવી કાર્ડ વિભાજન યોજના શરૃઃ હાલ ડીસેમ્બરમાં અપાયેલ-લેવાયેલ ફોર્મની ચકાસણી તથા વિભાજન કામગીરી ચાલુઃ ચારેય ઝોન થઇને અંદાજે ૧ હજારથી વધુ વિભાજન કાર્ડનો નિર્દેશ...

(3:57 pm IST)