Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

જૈન સમાજ દ્વારા ગોવિંદભાઇનું સન્માન

 વિધાનસભાની ચૂંટણીમાં મૃદુસ્વભાવી સેવાકિય વ્યકિત ગોવિંદભાઇ પટેલે જબ્બર બહુમતી સાથે 'જિત' ની હેટ્રીક લગાવતા જૈન સમાજ શ્રમજીવી વિસ્તારનાં જૈન સમાજે જાજરમાન સન્માન કરાયું હતું. આ તકે મેનેજીંગ ટ્રસ્ટી કિશોર કોરડીયા તેમજ આજ વિસ્તારના જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ગોવિંદભાઇ પટેલને હારતોરા, શ્રીફળ, સાકર, શાલથી સન્માનીત કરી જયનૂમ જયંતિના નાદથી વધાવી લેવાયા હતાં. (પ-રર)

(3:52 pm IST)