Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

'હું કચરો કચરાપેટીમાં જ નાંખીશ'

રાજકોટમાં ૪૦૦૦ વિદ્યાર્થીઓનો 'સ્વચ્છાગ્રહ' સંકલ્પ : વધુ એક રેકર્ડ બનાવવા પ્રયાસ

રાજકોટઃ શહેરનાં રેસ્ટરન્ટો - પાન પાર્લરો - ચાની હોટલો સહિત ૧૨૭ ન્યુ સન્સ પોઇન્ટ પર પ્લાસ્ટીક મુકિત અંગે જનજાગૃતિ નાટકોઃ રેસકોર્ષ - પેડક રોડ ઓડિટોરીયમ - રૈયા રોડ ઓડિટોરીયમ ત્રણેય સ્થળોએ મેગા સ્વચ્છાગ્રહ સંકલ્પ અભિયાનઃકોર્પોરેશન દ્વારા હોટલો-હોસ્પીટલોને સફાઇમાં શ્રેષ્ઠતાનું સર્ટી. અપાયુઃસ્વચ્છ વોર્ડ-શ્રેષ્ઠ સફાઇ કામદાર કચરા ગાડીનાં ડ્રાઇવરો-હેલ્પરોનું સન્માનઃ સ્વચ્છતા અભિયાન હેઠળ પ્રમાણ પત્ર વિતરણ કરાયા : સાંસદ-ધારાસભ્યો-પદાધિકારીઓ-સંતોની  ઉપસ્થિતિ

(11:27 am IST)