Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ગ્રામપંચાયત ચૂંટણીઃ આજે ફોર્મ ભરવાનો બીજો દિવસઃ ગઇકાલે પ્રથમ દિવસે ૩૧ ફોર્મ ભરાયાઃ જેમાં સરપંચ માટે ૧પઃ સભ્ય માટે ૧૬

રાજકોટ શહેર-જીલ્લાની પ૪૬ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ધમધમાટ શરૂ થયો છેઃ આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ ગઇકાલે પ્રથમ દિવસે ૩૧ ફોર્મ ભરાયાઃ જેમાં સરપંચ માટે ૧પ તો સભ્ય માટે ૧૬ ફોર્મનો સમાવેશ પડધરી, જેતપુર, ઉપલેટા, જામકંડોરણા,જસદણ, ગોંડલ પંથકમાં ફોર્મ ભરવા અંગે ધસારોઃ ચકાસણી પણ ચાલુ

(3:05 pm IST)