Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

સૌરાષ્ટ્ર જુનિયર એડવોકેટ એસો.ના સંગઠન મંત્રી પદે અજયસિંહ ચુડાસમા

રાજકોટઃ સૌરાષ્ટ્ર જુનીયર એડવોકેટ એસોસીએશનના સંગઠન મંત્રી તરીકે એડવોકેટ અજયસિંહ ચુડાસમાની વરણી કરવામાં આવી છે. તેઓ રાજકોટ બાર એસોસીએશનમાં છેલ્લા ૭ વર્ષથી જોડાયેલા છે. મુરલીધર યુવા ગ્રુપ અને ખોડીયારનગર યુવા યુનીટી તરફથી તેઓને શુભેચ્છાઓ મળી રહી છે.(મો.૯૯૭૯૦ ૧૨૮૧૮)

(2:44 pm IST)