Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

કોઠારીયામાં મેટલીંગ કામનો પ્રારંભ

શહેરના વોર્ડ નં. ૧૮ માં આવેલ કોઠારીયા વિસ્તારમાં આવેલ સત્યમ પાર્ક સરદાર ચોક ખાતે મેટલીંગ કામનું ખાતમુહુર્ત ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શાસકપક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, વોર્ડ પ્રમુખ સંજયસિંહ રાણા, મહામંત્રી હિતેષભાઇ ઢોલરીયા, રવિભાઇ ઠાકોર, પ્રભારી શૈલેષભાઇ પરસાણા, રાજુભાઇ માલધારી, કાળુભાઇ ઠુમ્મર, મનોજભાઇ પાલીયા, દેવાયતભાઇ ડાંગર, રાકેશભાઇ રાદડીયા, દિનેશભાઇ કીડીયા, પંકજભાઇ દોંગા, મિતેષભાઇ દાસોટીયા, નિલેષભાઇ મુંગરા, સુરેશભાઇ સંચાણીયા, રાજુભાઇ ડાંગર,  પંકજભાઇ લખતરીયા, દિનેશભાઇ બોરીચા, સુરેશભાઇ ઢોલરીયા, ભગીરથભાઇ વ્યાસ, વિનુભાઇ ભંડેરી, ઉમેશભાઇ તાપસિયા, જયેશભાઇ પટેલ, નટુભાઇ વાઘેલા, અજયભાઇ સુરેલા, શીવગીરીભાઇ ગોસ્વામી, મહિલાઓ ભારતીબેન પરસાણા, આશાબેન ગોહેલ, વિપુલભાઇ પરસાણા, દામજીભાઇ પારણીયા, વલ્લભભાઇ સગપરીયા, બાબુલાલ, નરેશભાઇ ધાનાણી, નવનીતભાઇ ધડુક, રણછોડભાઇ ડોબરીયા, પ્રતિપાલસિંહ જાડેજા, મનોજભાઇ પાદરીયા, સંજયભાઇ ચાવડા, દિપકભાઇ કોઠીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:50 pm IST)
  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST

  • ' તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ' ટોપ 5 ની રેસમાંથી બહાર :' સાથ નિભાના સાથિયા 2 ' ની ધમાકેદાર એન્ટ્રી : પ્રીમિયર એપિસોડથી જ ટોપ 5 માં સ્થાન મેળવી લીધું : ' છોટી સરદારની ' પણ ટોપ 5 માંથી બહાર : ' ગૂમ હૈ કિસીકે પ્યારમેં ' ની ટોપ 5 માં એન્ટ્રી : 17 થી 23 ઓક્ટોબર સુધીની છેલ્લી ટીઆરપી access_time 6:15 pm IST

  • મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં કેટલાક દેશવિરોધી તત્વોએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોની તસવીરો રોડ ઉપર લગાડી છે. સેંકડો લોકો તેના ઉપરથી પસાર થઇ રહ્યા છે. આવા તત્વોની તાત્કાલિક ધરપકડ કરવા સોશિયલ મીડિયા ઉપર માગણી થઈ રહી છે. જાણીતા પત્રકાર શીલા ભટ્ટે ટ્વિટર હેન્ડલ ઉપર આ વીડિયો પણ મૂકી છે. access_time 2:38 pm IST