Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

કિરણ ટેલીવિઝનમાં એલજીનાં પ કરોડના ઇનામોઃ સ્કીમ ખ્વાઇશો સે ખુશીયો તકની ઓફરમાં રાજકોટના બે વિજેતાઓ

એલજી પ્રોડકટની ખરીદી સાથે મર્સીડીઝ કારનું બમ્પર ઇનામ જીતવાની તક

રાજકોટઃ આજે શહેરમાં ચારે બાજુ તહેવારો ઉજવાય  છે, ત્યારે કિરણ એલજીમાં પણ તહેવારોનો લાભ ગ્રાહકોને મળશે. તે નિમિત્ત્।ે ડિસ્કાઉન્ટેડ ઓફર્સ રાખવામાં આવી છે. કિરણ ટેલીવિઝનમાં એલજીનાં પ કરોડના ઈનામોની સ્કીમ ખ્વાઈશો શે ખુશીયો તકની ઓફરમાં રાજકોટના ૨ લક્કી વિજેતા (૧) ચંદ્રકાંતભાઈ પંડયા જીત્યા છે પહેલું રૂ. ૧,૦૫,૦૦૦નું એલજી સાઇડ બાય સાઇડ રેફીજરેટર ૬૮૭ લીટર (ર) ધીરેનભાઇ બીજું. ૧,૦૫,૦૦૦નું એલજી સાઈડ બાય સાઇડ રેફીજરેટર ૬૮૭ લીટર હવે પછી ત્રીજા વિજેતા તમે પણ હોય શકો છો... આ તહેવારોમાં તમારી ખરીદીને યાદગાર બનાવવા  રાજકોટના એલજી બેસ્ટ શોપ કિરણમાં  મોટી ઓફર્સ સાથે ખરીદો એલજી ઇલેકટ્રોનિકસ પ્રોડકટ અને જીતો પ કરોડના ઈનામો જેમ કે મર્સીડીઝ કાર, એલજી સાઇડ બાય સાઇડ રેફીજરેટર, વોશીંગ મશીન વગેરે, ક્રેડીટ અને ડેબીટ કાર્ડ ઉપર ૧૫ ટકા સુધીનું કેશબેક, ફાઈનાન્સ ઓફરમાં ૧ ઇએમઆઈ ફ્રી તથા આકર્ષક કોમ્બો ઓફર સાથે અન્ય આકર્ષક ઓફરો તો હવે લોકો કહે છે કે એલજી તો કિરણમાંથી જ.... વધુ વિગત માટે  કિરણ એલજી બેસ્ટ શોપ જાગનાથ મંદિર સામે, યાજ્ઞિક રોડ, રાજકોટ. અને નક્ષત્ર-૩, ૧૫૦ ફુટ રીંગ રોડ, રૈયા ટેલીફોન એક્ષ. પાસે, રાજકોટ ખાતે સંપર્ક કરી શકાય છે.

(3:48 pm IST)
  • દેશમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 6 લાખની અંદર સરક્યો : નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,692 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80, 87,976 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,93,698 થયા:વધુ 57,709 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73, 71,748 રિકવર થયા :વધુ 561 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,130 થયો access_time 1:05 am IST

  • મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં કેટલાક દેશવિરોધી તત્વોએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોની તસવીરો રોડ ઉપર લગાડી છે. સેંકડો લોકો તેના ઉપરથી પસાર થઇ રહ્યા છે. આવા તત્વોની તાત્કાલિક ધરપકડ કરવા સોશિયલ મીડિયા ઉપર માગણી થઈ રહી છે. જાણીતા પત્રકાર શીલા ભટ્ટે ટ્વિટર હેન્ડલ ઉપર આ વીડિયો પણ મૂકી છે. access_time 2:38 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 81 લાખને પાર પહોંચ્યો : જોકે નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,117 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,36,166 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,82,160 થયા:વધુ 59,005 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74,30,911 રિકવર થયા :વધુ 550 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,681 થયો access_time 1:04 am IST