Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

વોર્ડ નં.૧૮માં ઓમ તિરૂપતિ બાલાજી પાર્કમાં ડામર કામનું અશ્વિનભાઇ મોબીયાના હસ્તે ખાતુહમુહૂર્ત

રાજકોટઃ  મહાનગરપાલિકાનાં શાસકો દ્વારા જયાં માનવી ત્યાં સુવિધા અને સૌનો સાથ અને સૌનો વિકાસ સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૧૮માં આવેલ ઓમ તિરૂપતિ બાલાજી પાર્કમાં ડામર કામનું ખાતમુહુર્ત ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા હસ્તે કરાયું. વિસ્તારવાસીઓને વધુ સારા રસ્તાની સુવિધા મળી રહેશે.

આ પ્રસંગે વોર્ડ નં.૧૮ના વોર્ડ પ્રમુખ સંજયસિંહ રાણા, વોર્ડ મહામંત્રી હિતેષ ઢોલરિયા તથા રવિભાઈ હમીરપરા, વોર્ડ અગ્રણીશ્રી રાજુભાઈ માલધારી, શૈલેષભાઈ પરસાણા, સુરેશભાઈ બોદ્યાણી, મનોજ પાલિયા, સંદીપ ગાજીપરા, ગીરીશભાઈ લાંબા, રાકેશભાઈ, નિલેશભાઈ મુંગરા, પંકજભાઈ દાગા, જયેશભાઈ પટેલ, ભગાભાઈ આહીર, દિનેશભાઈ કીડીયા, અરવિંદભાઈ ચાવડા, સુરેશભાઈ સંચાણીયા, ભીખાભાઈ રામાણી, અજયભાઈ સુરેલા, મિતેશભાઇ દાસોડીયા, શૈલેષભાઈ બુસા, મનસુખભાઈ ઠુંમર, શાંતિલાલ ધાનાણી, શિવગીરી ગૌસ્વામી, દેવાયતભાઈ ડાંગર, સુરેશભાઈ રામાણી, તિરૂપતિ બાલાજી સોસાયટીના આગેવાનો મહિલા અગ્રણી ભારતીબેન પરસાણા, પ્રમુખ વીણાબેન ધાંગધરીયા, લત્ત્।ાબેન ગોરસીયા, રીટાબેન રોકડ, આશાબેન ગોહેલ, નીરૂબેન મોરળીયા વિગેરે તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ.

(2:42 pm IST)
  • દેશમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 6 લાખની અંદર સરક્યો : નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,692 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80, 87,976 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,93,698 થયા:વધુ 57,709 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73, 71,748 રિકવર થયા :વધુ 561 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,130 થયો access_time 1:05 am IST

  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 81 લાખને પાર પહોંચ્યો : જોકે નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,117 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,36,166 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,82,160 થયા:વધુ 59,005 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74,30,911 રિકવર થયા :વધુ 550 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,681 થયો access_time 1:04 am IST