Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે મ્યુ.કમિશ્નર સહિત અધિકારીઓ-કર્મચારીઓએ શપથ' ગ્રહણ કર્યા

રાજકોટઃ આગામી ૩૧-ઓકટોબર ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ અનુસંધાને  ગઇકાલ તા.૨૯નાં સવારે ૧૧વાગ્યે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ સહિતના મનપાના તમામ વિભાગોના અધિકારીઓ- કર્મચારીઓએ એકતા શપથ' લીધા હતા.

(12:52 pm IST)