Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

આઈ.ઓ.સી.એલ. દ્વારા પહેલી ઓક્ટોબરે સ્વચ્છ ભારત અંગેનો કાર્યક્રમ યોજાશે

રાજકોટ:સ્વચ્છ ભારતના પ્રણેતા અને દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે  આઈ.ઓ.સી.એલ. દ્વારા તા. ૧ ઓક્ટોબરના રોજ  કાલાવડ રોડ આઈ.ઓ.સી.એલ. કોમ્પ્લેક્ષ ખાતે સ્વચ્છ ભારતનો કાર્યક્રમ યોજાશે, જેમા આઈ.ઓ.સી.એલ. વેસ્ટર્ન વિસ્તારના એક્ઝિકયુટીવ ડિરેકટર વિશેષ રીતે ઉપસ્થિત રહેશે. જેનાથી ભારત સરકારના વડપ્રધાનના સ્વચ્છતા અભિયાનને વેગ મળશે.

(12:53 am IST)