Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

સોમવારે લાલબહાદુર શાષાીજી તથા મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતિ

મનપા દ્વારા તેઓની પ્રતિમાને સવારે ૧૦ કલાકે પુષ્‍પાંજલી અર્પણ કાર્યક્રમ

રાજકોટ તા. ૩૦ :.. મહાનગરપાલિકા દ્વારા પંડિત શ્રી લાલબહાદુર શાષાીજીની ૧૧૯ મી જન્‍મ જયંતિ તથા શ્રી મહાત્‍મા ગાંધજીની ૧પ૪ મી જન્‍મ જયંતિ પ્રસંગે તા. ર ઓકટોબરના સોમવારે તેઓની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન આ મુજબ કરવામાં આવ્‍યું.

શ્રી લાલ બહાદુર શાષાીની પ્રતિમાને સવારે ૧૦ કલાકે અમરનાથ મહાદેવના મંદિર પાસે, ગુલાબ વિહાર સોસાયટી ખાતે તથા શ્રી મહાત્‍મા ગાંધીજીની પ્રતિમાને સવારે ૧૦-૧પ કલાકે જયુબેલી બાગ, રાજકોટ ખાતે મેયર સહિતના પદાધિકારીઓ, કોર્પોરેટર દ્વારા ફુલહાર કરાશે.

(4:01 pm IST)