Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

‘ઇદે મિલાદ' નિમિતે પોલીસ તંત્રની મેમણ જમાત દ્વારા બીરદાવાઇ

રાજકોટ તા. ૩૦: ઇદે મિલાદ નિમિતે શહેરમાં પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણી માટે પોલીસ કમિશ્‍નર શ્રી રાજુ ભાર્ગવ, ડીસીપી સજજનસિંહ પરમાર, ડો. સુધીરકુમાર દેસાઇ, ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ટ્રાફીકના ડીસીપી પુજા યાદવ તથા સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલી કામગીરીને કરીમપુરા મેમણ જમાત દ્વારા બીરદાવવામાં આવી હતી તેમ જમાતના પુર્વ પ્રમુખ અનવરભાઇ દારૂવાલાની યાદીમાં જણાવાયું છે.

(4:00 pm IST)