Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં એનએસયુઆઈની સાયકલ રેલીઃ અટકાયત

રાજકોટઃ રાજય સરકારની જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા આજરોજ સાયકલ રેલી નિકળી હતી. કાર્યકરો દ્વારા સુત્રોચ્‍ચાર પણ કરવામાં આવ્‍યા હતા. પોલીસ દ્વારા ૯ એનએસયુઆઈના ૯ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:17 pm IST)