Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

રાજકોટ કોઈન્‍સ કલેકશનનો આવતીકાલ રવિવારથી શુભારંભ

રાજકોટઃ અહિંના યાજ્ઞિક રોડ ઉપર બીજો માળ, અફિસ નં.૨૦૩, રોયલ કોર્નર (મો.૮૮૨૨૩ ૧૧૧૧૧) ખાતે આવતીકાલ  તા.૧ ઓકટોબરના રવિવારથી રાજકોટ કોઈન્‍સ કલેકશન'નો શુભારંભ થઈ રહ્યો છે. શ્રી ઈમરાન કામદાર મો.૯૮૨૪૦ ૨૨૦૭૨ દ્વારા આમંત્રીતને મુલાકાત લેવા આમંત્રણ અપાયું છે

(3:50 pm IST)