Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

હરસુખલાલ દેસાઈના સ્‍મરણાર્થે સોમવારે રકતદાન કેમ્‍પનું આયોજન

રાજકોટઃ સિવિલ હોસ્‍પિટલના જરૂરીયાતમંદ દદર્સઓને વિનામૂલ્‍યે બ્‍લડ મળી રહેતેવા શુભઆશયથી, સ્‍વ.હરસુખલાલ જે. દેસાઈના સ્‍મરણાર્થે, તપસ્‍વી સ્‍કુલ દ્વારા, શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્‍ડેશન- રાજકોટના સહયોગથી તા.૨/૧૦ સોમવાર સવારે ૯ થી  બપોરે ૧ વાગ્‍યા સુધી, ૨- જલારામ પ્‍લોટ, શિવ સંગમ સોસાયટી, યુનીર્વસીટી રોડ, રાજકોટ ખાતે મહારકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્‍પમાં તપસ્‍વી સ્‍કુલ પરિવાર, દેસાઈ પરિવાર, શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્‍ડેશન- રાજકોટ, સિવિલ બ્‍લડ બેંકના એમ.ડી. પેથોલોજીસ્‍ટ ડોકટર્સની ટીમ માનદ્દ સેવા આપશે.

(3:49 pm IST)