Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

શહેરમાં કોંગ્રેસની ગાંધી સંદેશ યાત્રાને પ્રચંડ સમર્થન : ઠેર-ઠેર સ્વાગત

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની યાદી જણાવે છે કે તા.૨૭ શુક્રવારના રોજ પોરબંદર થી શરુ થયેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત દેશના રાષ્ટ્રપિતા પૂજય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરેલ છે આ યાત્રા પોરબંદર થી અલગ અલગ નગરોમાં ગામડાઓમાં પરિભ્રમણ કરીને સાબરમતી સુધી ૨,ઓકટોબરના રોજ મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિના રોજ સાબરમતી આશ્રમ ખાતે ગાંધી સંદેશ યાત્રા – સત્ય એ જ પરમેશ્વરના સુત્ર સાથે યાત્રા વિરામ લેશે. આ યાત્રા તા.૨૮ શનિવારના રોજ સાંજે ૬ૅં૦૦ કલાકે રાજકોટ શહેરમાં ગોંડલ ચોકડી ખાતે પહોંચેલ હતી આ સ્થળે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગરની અધ્યક્ષતામાં ગાંધી સંદેશ યાત્રાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું. જેમાં ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, ગુજરાત કોંગ્રેસના સીનીયર લીડર બાલુભાઈ પટેલ, AICC ના સેક્રેટરી જિતેન્દ્ર બદ્યેલ, યાત્રાના ઇન્ચાર્જ મહેશભાઈ રાજપૂત વિગેરેનું ગોંડલ ચોકડી ખાતે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું.અને રાજકોટ શહેરમાં ઠેર ઠેર સ્વાગત કરાયું હતું.

રવિવારના રોજ રાજકોટ થી સાબરમતી આશ્રમ તરફ જવા રવાના થયેલ યાત્રા ગાંધી બાપુના સ્મૃતિચિહ્રન છે તે રાષ્ટ્રીય શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો નારણભાઈ હિરપરા, વિમલભાઈ મુંગરા, ઈબ્રાહીમભાઈ સોરાએ પોરબંદર કીર્તિ મંદિરથી સાબરમતી આશ્રમ સુધી ગાંધી સંદેશ યાત્રામાં જોડાયેલ છે

આ તકે  શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ડો. હેમાંગભાઈ વસાવડા, પ્રદેશ મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી, મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાદ્યેલા, પ્રદેશ કોંગ્રેસ આગેવાન પ્રદીપભાઈ ત્રિવેદી, ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, પ્રદેશ મહામંત્રી દિનેશભાઈ મકવાણા, પ્રદેશ મંત્રી રાજદીપસિંહ જાડેજા, મુકેશભાઈ ચાવડા, પ્રદેશ કોંગ્રેસ સહ મંત્રી મયુરસિંહ જાડેજા, પ્રદેશ આગેવાન દિનેશભાઈ ચોવટિયા, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, દિનેશભાઈ ડાંગર, રહીમભાઈ સોરા, પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા, મોહનભાઈ સોજીત્રા, પૂર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન મેદ્યજીભાઈ રાઠોડ, ગોવિંદભાઈ સભાયા, સેવાદળ મુખ્ય સંગઠક ભાવેશભાઈ ખાચરિયા, મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળા, યુથ કોંગ્રેસ પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, મુકુંદભાઈ ટાંક, NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી, માઈનોરીટી ડીપાર્ટમેન્ટ ચેરમેન યુનુસભાઈ જુનેજા, ઓબીસી ડીપા. ચેરમેન રાજેશભાઈ આમરણીયા, એસ.સી.ડીપા ચેરમેન નરેશભાઈ સાગઠીયા, માલધારી સેલ ચેરમેન જીગ્નેશભાઈ સભાળ, ઇન્ટુક ચેરમેન મહેશભાઈ પાસવાન, ફરિયાદ સેલ ચેરમેન આશિષસિંહ વાઢેર, સો.મી. ચેરમેન જીગ્નેશભાઈ વાગડિયા, વિચાર વિભાગ સેલ ચેરમેન સંકેત રાઠોડ, લોક સરકાર ઇન્ચાર્જ નિશાંત પોરિયા.

વોર્ડ પ્રમુખશ્રીઓ રમેશભાઈ જુન્જા, કૃષ્ણદત્ત્। રાવલ, ગૌરવભાઈ પુજારા, કલ્પેશભાઈ પીપળીયા, કિશોરભાઈ દુબરીયા, રાજેશભાઈ કાપડિયા, કેતનભાઈ જરીયા, કેતનભાઈ તાળા, જગદીશભાઈ સખીયા, માણસુરભાઈ વાળા, વાસુદેવભાઈ ભંભાણી, નારણભાઈ હિરપરા, દીપક ધવા તથા મનપાના વિરોધપક્ષના ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, દંડક અતુલભાઈ રાજાણી, કોર્પોરેટર ગીતાબેન પુરબીયા,  સીમીબેન જાદવ, રેખાબેન ગજેરા, વસંતબેન માલવી, પારૂલબેન ડેર, પરેશભાઈ હરસોડા, ઉર્વશીબા જાડેજા, વિજયભાઈ વાંક, સંજયભાઈ અજુડીયા, જાગૃતિબેન ડાંગર, રવજીભાઈ ખીમસુરીયા, માંસુબેન હેરભા, ભાનુબેન સોરાણી, રસીલાબેન ગરૈયા, એસ.બી.દવે, વલ્લભભાઈ પરસાણા, હારૂનભાઈ ડાકોરા, ગાયત્રીબેન ભટ્ટ, જયાબેન ટાંક, મીનાબેન જાદવ, ધર્મિષ્ઠાબા જાડેજા, નીલેશભાઈ મારું, જેન્તીભાઈ બુટાણી. તેમજ શહેર કોંગ્રેસ આગેવાનો ભૂપતસિંહ ઝાલા, સુરેશભાઈ બથવાર, હીરાલાલ પરમાર, નીતિનભાઈ ભંડેરી, ઠાકરશીભાઈ ગજેરા, અનિલભાઈ જાદવ, મથુરભાઈ માલવી, સુરજ ડેર, કનકસિંહ જાડેજા, પ્રભાતભાઈ ડાંગર, રામભાઈ હેરભા, પ્રવીણભાઈ સોરાણી, સુરેશભાઈ ગરૈયા, બીપીનભાઈ દવે, રસિકભાઈ ભટ્ટ, શૈલેશ ટાંક, શૈલેશભાઈ જાદવ, યોગેશ પાદરીયા, રણજીતભાઈ મુંધવા, શૈલેષભાઈ રૂપાપરા, અનીશભાઈ હિરાણી, ગોપાલભાઈ, સિકંદરભાઈ ડાકોરા, રવિભાઈ ડાંગર, કિશોરસિંહ જાડેજા, મનોજભાઈ, મયુરસિંહ પરમાર, હરપાલસિંહ જાડેજા, હિતેશભાઈ જોશી, મનીષ કોટક, રાજ મકવાણા, પ્રવીણભાઈ મુછડીયા, ગેલાભાઈ મુછડીયા, નરેશભાઈ ગઢવી, ગોરધનભાઈ મોરવાડીયા, ગોવિંદભાઈ ચાવડા, સલીમભાઈ કારીયાણી, વિજયસિંહ જાડેજા, નરેશભાઈ પરમાર, હીરાભાઈ ચાવડા, મહેન્દ્રસિંહ જાડેજા, દિપ્તીબેન સોલંકી, પ્રફુલાબેન ચૌહાણ, હિરલબેન રાઠોડ, સરોજબેન રાઠોડ, રંજનબેન, ચંદ્રિકાબેન વરાણીયા, જયાબેન ચૌહાણ, સોનલબેન ભાલોડી, શાંતાબેન મકવાણા, રીટાબેન વડેચા, હેતલબેન જોશી, લક્ષ્મીબેન ડાંગર, હર્ષાબા વગેરે બહોળી સંખ્યામાં ગાંધી સંદેશ યાત્રામાં જોડાયા હતા તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની યાદી જણાવે છે.

(4:02 pm IST)