Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

લક્ષ્મીવાડીમાં વિજ તાર પર ઝાડ પડતા જોખમ : કોર્પોરેશન અને વિજ તંત્ર દ્વારા જવાબદારીની ફેકાફેકી

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૪માં આવેલ લક્ષ્મીવાડી વિસ્તારમા વિજ તાર ઝાડ પર પડતા લોકોમાં ભય ફેલાયો હતો. આ અંગે વિસ્તારવાસીઓ દ્વારા મ્યુ. કોર્પોરેશન અને વિજ તંત્રને જાણ કરવામાં આવી હતી, પરંતુ વિસ્તારવાસીઓના જણાવ્યા પ્રમાણે વિજ તંત્ર દ્વારા જવાબદારીની ફેકાફેકી કરી હતી.

(3:58 pm IST)