Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

પુજા હોબી સેન્ટર તથા પોદાર જમ્બો કીડઝ દ્વારા વિવિધ સ્પર્ધા : વિજેતાઓ જાહેર

રાજકોટઃ પુજા હોબી સેન્ટર તથા પોદાર જમ્બો કીડઝ અક્ષર માર્ગ દ્વારા સતત ૨૮મા ંવર્ષ હેમુ ગઢવી હોલમાં ૧ વર્ષ થી ૬૮ વર્ષ સુધીની તમામ કેટેગરીમાં ૨૧ આઇટમ સતત ૩ કલાક સુધી રજુ કરવામાં આવી હતી. જજીસ ઉમાબેન પટેલ, હીનાબેન સોની, મનીષ જાની  તથા નિરજ દોશી દ્વારા દરેક આઇટમનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરીને તમામ કેટેગરી ૧-૨-૩ વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતા. વાઇસ ચાન્સેલર ડો. વિજયભાઇ દેસાણી, દિકરાનું ઘર  ઢોલરાના મુકેશભાઇ દોશી, વિવેકનંદ યુથ કલબના અનુપમ દોશી, યુટર્ન ઉમેશભાઇ શેઠ, વિજયભાઇ કારીયા, ધર્મેશભાઇ વસંત, કાળુામામા, ડો. પ્રકાશભાઇ ડોબરીયા, જીમ્મીભાઇ અડવાણી, ડો. નિરજ ભાવસાર, ડો. નીખીલ ગેરીયા, ડો. પુજા રાઠોડ, અશોકભાઇ ગાંધી, રાજેશભાઇ ગાંધી, રાજુભાઇ કિકાણી, ચિરાગભાઇ અઢીયા, મનોજભાઇ, ગજેન્દ્રભાઇ રાઠોડ, પૂ. રશ્મિબેન અઢીયા, અલ્કાબેન કામદાર,જસુમતીબેન વસાણી, રક્ષાબેન બોળીયા, જાગૃતિબેન ઘાડીયા, કાન્તાબેન કથીરીયા, ગાયત્રીબા વાઘેલા, બ્રહ્મકુમારી કમલાદીદી, ભગવતી દીદી,શ્રી ઉન્નતીબેન ચાવડા મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતા.સ્પર્ધાના પરિણામો જાહેર કરાતા મોડેલીંગમાં તૃતીય : વીન્સી કોઠારી,અલીઝ શૈખ,આયાન શૈખ, વિવાન બારસીયા, પ્રિન્સ કમાણી, પંથ અજુડીયા દ્વીતીયઃ તીર્થા લીંબાસીયા,અપૂર્વ પોપટ, ઝીલ જસાણી, ધૈરવી હિરાણી, કનિષ્કા ભોજાણી, દિવા દોશી, રીયા અઢીયા, પ્રથમઃ ખ્વાઇશ ગોરીયા, મીશેય પંડયા, નીવ દાસાણી, દીતીશ્રી ઠુંમર.ફેન્સીડ્રેસમાં તૃતીય : માન્યા હરીપરા, આષીકા ભોસલે, પંથઅજુડીયા, રૂદ્રા પરમાર, રીશાંક ઘેલાણી, દ્વીતીયઃ જયશીલ તરપદા, રણવીર સહાની, નૈઝી લીલા, ભવ્ય રાવદેવ, તેજ બુસા, યુવીકા કાચા, વીરા રાણપરા, પ્રથમ મહેતા, પ્રથમઃ જીયાંશ રાણપરા, પ્રાંશી જડીયા.સોલો ડાન્સમાં તૃતીય : ઇશીતા વેકરીયા, નંદન આડેસરા, દ્વીતીય : શૌર્ય ભાવસા, પ્રથમઃ તનવીશ શેખ. સ્કેટીંગમાં દ્વિતીયઃ લખે જો ખત ગૃપ, પ્રથમઃ બમ ડીગી બમ ગૃપ. જીમ્નાસ્ટીકમાં તૃતીયઃ દીતીશ્રી, હસ્તી, ધાની, વ્યોમ, સોહમ, રૂદ્ર, એંજલ, ધ્યાન, પીહુ-ઋગ્વેદ, રૈયાશ, આદીત, વીહા, સમર્થ, દેવંશ, કનીષ્ઠા, રૂદ્ર, પ્રથમ, અયાન,ખ્વાઇશ, દેવ, માહી, આદીત્ય, તિર્થ, નાયસા, પ્રીશા, સીધ્ધ, દ્વીતીયઃ પ્રથમ,ધ્વનીલ, પ્રેમ, વીયોના, કુશ, અપૂર્વ, જીયા, નંદન, પ્રથમઃ શૌર્ય, નિર્વેદ, ખુશી, જય.ગૃપડાન્સમા તૃતીયઃ મેરાવાલા ડાન્સ ગૃપ, દ્વીતીયઃ લેજા લેજા ગુપ, પ્રથમઃ ચક ધુમ ધુમ ગૃપ. અન્ય ગૃપ ડાન્સમાં : તૃતીયઃ સ્લોમોશન ગૃપ, દ્વીતીય : કોકાકોલા ગૃપ, પ્રથમઃ ડાન્સીંગ દીવાસ ગૃપ તથા દિલબરો ગૃપ. ફેશન શો માં તૃતીય :માનસી મકવાણા, દ્વીતીયઃ પાયલ સોલંકી, પ્રથમઃ પ્રાર્થના રાઠોડ વિજેતા જાહેર થયા હતા. દરમિયાન ફેશન શો -૨૦૧૯માં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. પાવર ગરબામાં પાટીસીપેટ તમામ ૩૦ થી વધારે બહેનોને શિલ્ડ તથા સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. વિજેતાઓને ગીફટ માટે બાન લેબ્સ,પરબી લેસર સેન્ટર, ઓમ ક્રિએશન, ડી.એફ સ્ટુડીયો, ડી.એસ.એન. એગ્રી બ્રોકર્સ તથા કલ્યાણ જવેલર્સ તરફથી સહાયતા મળી હતી. આ તબક્કે સ્કેટીંગ -ડાન્સીંગ- યોગા - જીમ્નાસ્ટીકમાં નેશનલ તથાઇન્ટરનેશન લેવલે નંબર મેળવનાર બાળકોનું ગોલ્ડ મેડલ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. બિપીનભાઇ વસાણી દ્વારા પોગ્રામનું એન્કરીંગ કરવામાં આવ્યું હતું.પ્રોગ્રામ ને સફળ બનાવવા માટે પુજા હોબી સેન્ટર તથા પોદાર જમ્બો કીડઝના તમામ કમીટી મેમ્બરો સોનલદીદી, દીપ્તીદીદી, સીમરનદીદી, અલ્પાદીદી, અવેશસર, શિવાસર, અજયસર, શ્રૃતીદીદી, ડો. પુજા રાઠોડ, દીપુદીદી, સંચાલીકા શ્રીમતી પુષ્પા રાઠોડ તથા ખાસ વિજયભાઇ કારીયાએ જહેમત ઉઠાવી હતી.

(3:45 pm IST)