Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

રાજકોટ માર્કેટિંગ યાર્ડ પાસેથી દારૂની પેટી ભરેલી સ્કોર્પિયો ઝડપાઇ : 660 બોટલ દારૂનો જથ્થો કબ્જે કરતી ક્રાઈમબ્રાંચ

રાજકોટ : રાજકોટ માર્કેટિંગ યાર્ડ પાસે દારૂની પેટીઓ ભરેલી સ્કોર્પિયો ઝડપાઇ છે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગાડી ન.જી જે ૧૨ જે ૬૬૨૬ બ્લેક  સ્કોર્પિયોમાં ૬૬૦ બોટલો કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે

આ  કામગીરી કરનાર પો. કોન્સ્ટેબલ ચેતન સિંહ ગોહિલ, પો હેડ.  કોનસ.મહિપાલ સિંહ ઝાલા, તથા વિરેન્દ્રસિંહ જાડેજા જોડાયા હતા ક્રાઇમ બ્રાંચે ૪,૬૪,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે.કર્યો છે 

(9:37 pm IST)