Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

વેરામાં ૧૦% વળતર યોજનાં લંબાવોઃ કોંગ્રેસની માંગ

રાજકોટ : વેરા બીલમાં ધાંધીયા  હોઇ મીલ્કત વેરામાં ૧૦ થી ૧પ ટકા વળતર યોજના લંબાવવા વોર્ડ નં. ૧૩ ના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા કમિશ્નરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઇ છે

(4:03 pm IST)