Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

જયુબેલી બાગ પાસે ઝાડની ડાળી તુટીઃ વીજ તારના ભૂકકા

રાજકોટઃ ધોધમાર વરસાદ અને તોફાની પવનને કારણે આજે જયુબેલીબાગ-તાર ઓફીસ પાસે એક ઝાડની મોટી તોતીંગ ડાળી તુટી પડતા વીજ તારના ભુકકા બોલી ગયા હતા, અને આ વિસ્તારના સંખ્યાબંધ ઘરોમાં લાઇટો ગુલ થઇ ગઇ હતી, ઘોર અંધારૂ છવાઇ ગયું હતું, વીજ અધિકારીઓ દોડી ગયા હતા, જીવતા વાયર લબડતા હોય લોકોમાં ભારે ભય ફેલાયો હતો. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:03 pm IST)