Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનું સ્વાગત

રાજકોટઃ પ્રદેશ ભાજપ મહામંત્રી અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલ રાજકોટ શહેરના એરપોર્ટ ખાતે ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મેયર બીનાબેન આચાર્ય, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, ધારાસભ્ય અરવીંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્વીન મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખ જાગાણી, દંડક અજય પરમાર સહીતનાએ મનસુખભાઈ માંડવીયાને પુષ્પગુચ્છ આપી આવકાર્યો હતા.(૩૦.૮)

(3:43 pm IST)