Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

આહિર યુવાન હાર્દિકના હત્‍યારાનું પગેરૂ દબાવતી ક્રાઇમ બ્રાંચઃ હાથવેંતમાં

રાજકોટઃ સોમનાથ સોસાયટીમાં રહેતાં આહિર યુવાન હાર્દિક વિભાભાઇ મકવાણા (ઉ.૨૫)ની છરીના ઘા ઝીંકી હત્‍યા કરી ભાગી ગયેલા તેના જ પડોશી ભરવાડ શખ્‍સોનું પગેરૂ ક્રાઇમ બ્રાંચ દબાવી રહી છેઃ ભાગી ગયેલા આ શખ્‍સોની માહિતી મળતાં તે ઝડપથી સકંજામાં આવી જવાની શક્‍યતા છે

(4:34 pm IST)
  • પેડદાદી, તમારા જેવું કામ કોઈ નથી કરતું : સુરતનાં મીના મહેતાને પાંચ લાખ રૂપિયા અને ટ્રોફી આપતા અક્ષયકુમાર કહ્યું... : તેઓ સ્લમની મહિલાઓ અને કિશોરીઓને ફ્રીમાં સેનિટરી પેડ આપવાનું સેવાકાર્ય કરે છે, જે માટે અક્કીએ દિલ્હીમાં તેમનું સન્માન કર્યું હતું. access_time 4:06 pm IST

  • ઉત્તર પ્રદેશની કૈરાનાના 73 અને ભંડારા-ગોંદિયાના 49 મતદાન કેન્દ્રો પર આજે ફરીથી થઈ રહ્યું છે મતદાન : સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે : પેટાચૂંટણીમાં વીવીપેટ મશીનોમાં ખરાબી આવી હતી, જેના કારણે આ બેઠકો પર આજે ફરીથી મતદાન થઈ રહ્યું છે. access_time 2:38 pm IST

  • આજથી સરકારી બેંકના આશરે 10 લાખ બેન્ક કર્મચારીઓ હડતાળ પર જશે : બે દિવસ માટે સરકારી બેન્કિંગ સેવાઓ ઠપ્પ થઈ જશે : બેંક સંઘે 5મી મે ના રોજ બેઠકમાં બેંક કર્મચારીઓ માટે બે ટકાના પગાર વૃદ્ધિની ભલામણને ફગાવી દેતાં આ હડતાલ પર જવાનો બેંક કર્મીઓના યુનિયને નિર્ણય કર્યો છે access_time 5:38 am IST