Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

ગ્રીન સીટી-કિલીન સીટી જોવા પધારો રાજકોટના યુનિ.રોડ પરના પંચાયત ચોકમાં આ સમસ્યાનો નિકાલ મ્યુની. તંત્ર કયારે દુર કરશે?

 મ્યુનિ. કમિશ્નર સાહેબ, આ રીતે આપનું સવનુ (ગ્રીન સીટી/ કલીનસીટી) પુરૂ થાય એવુ લાગતુ નથી. સામાજીક આગેવાન શ્રી નોરબટ મેનેજીસનો વેધક સવાલ (મો.૯૪૨૭૨ ૨૧૦૨૬)

(4:24 pm IST)