Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

વોર્ડ નં. ૧પ ની ઓફીસે અરજદારો સાથે ગેરવર્તણુકઃ ચેમ્બરની રજુઆત

રાજકોટ, તા., ૩૦: શહેરનાં વોર્ડ  નં. ૧પમાં આવેલ વોર્ડ ઓફીસ ખાતે અરજદારો સાથે ગેર વર્તણુક થતી હોવાની રજુઆત ચેમ્બર ઓફ કોમર્સનાં હોદેદારોએ મેયરશ્રીને કરી છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે વોર્ડ નં. ૧પના વોર્ડ ઓફીસર સહીતનાં સ્ટાફ દ્વારા કોર્પેટવેરાના અરજદારોને ઉડાઉ જવાબો આપવામાં આવે છે. ત્યારે આ બાબતે જવાબદારો સામે યોગ્ય પગલા લેવા માંગે છે.

(4:05 pm IST)
  • બ્રિટન સમક્ષ ભારતે ઉઠાવ્યો વિજય માલ્યા ,લલિત મોદી અને નીરવ મોદીનો મામલો;માલ્યા અને લલિત મોદીના પ્રત્યાર્પણમાં ઝડપ લાવવા જણાવ્યું :બંને દેશો વચ્ચે ગૃહમંત્રાલય સ્તરીય સંવાદમાં ભારતે નીરવ મોદીની શોધ માટે પણ બ્રિટનના સહયોગની અપીલ કરી access_time 1:48 am IST

  • ચિદમ્બરમ્ ધ્રુજયા : ધરપકડના ડરથી આગોતરા જામીન અરજી કરી access_time 11:46 am IST

  • દિગ્વિજયસિંહ કેજરીવાલના માર્ગે, માનહાનિ કેસમાં નીતિન ગડકરીની માંગી માફી : નીતિન ગડકરીને ભાજપના અધ્યક્ષ બનાવાયા ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, ગડકરી નેતાથી વધુ ઉદ્યોગપતિ છે. access_time 5:38 am IST