Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

માતુશ્રી અમથીબા વિદ્યાલયના ભાવિન આહીરની ગૌરવાંકિત સિધ્ધિ : ધો.૧૦ માં ૯૬.૩૬ પીઆર

રાજકોટ ગાંધીગ્રામ, અમથીબા વિદ્યાલયના વિદ્યાર્થી ભાવિન આહીરે ધો.૧૦ ની વાર્ષિક પરીક્ષામાં ૯૬.૩૬ પી.આર. અને ૮૨.૫૦ ટકા મેળવી તેજસ્વીતા પુરવાર કરી છે. અકિલાના પત્રકાર મિતેષભાઇ આહીર (મો.૯૭૨૫૦ ૫૫૨૯૯) ના પુત્ર એવા ભાવિને તાજેતરમાં યોજાયેલ નેશનલ પાવર લીફટીંગ- વેઇટ લીફટીંગ કોમ્પીટીશમાં પણ ભાગ લઇ સુંદર દેખાવ કરતા ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(3:53 pm IST)