Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

હત્યાનો ભોગ બનનારના ઘરે પોલીસ બંદોબસ્ત

હાર્દિકની હત્યા કરનારા ભરવાડ શખ્સો તેના પડોશમાં જ રહે છે. હાલ તે ફરાર થઇ ગયા છે. પોલીસે અહિ બંદોબસ્ત ગોઠવ્યો છે. (૧૪.૮)

(12:03 pm IST)